VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહી વડે બેનર બનાવ્યું હતું. આ બેનરમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને […]

VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 7:00 AM

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહી વડે બેનર બનાવ્યું હતું. આ બેનરમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખેડાવાલાનો આરોપ છે કે સરકાર બહુમતના જોરે સંવિધાન સાથે ચેડાં કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ધારાદાર રજૂઆત કરવાના મુડમાં છે અને રાજ્યમાં સર્જાયેલા વિવિધ સામાજીક મુદ્દાઓની પણ ધારદાર રજૂઆત કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">