LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન

|

Feb 13, 2020 | 12:19 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વગર સબસીડિવાળા ગેસ સિલિન્ડરની કિંમત વધારાને લઈ કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર વ્યંગ કર્યો છે. અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને અરીસો દેખાડ્યો છે. I agree with these members of the BJP as they protest the astronomical 150 Rs price hike in LPG cylinders. […]

LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન

Follow us on

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ વગર સબસીડિવાળા ગેસ સિલિન્ડરની કિંમત વધારાને લઈ કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર વ્યંગ કર્યો છે. અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને અરીસો દેખાડ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં હવે ડ્રેનેજ કામગીરીમાં નહીં જાય જીવ! મનપાનો સફાઇ રોબોટ ખરીદવાનો નિર્ણય

રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીની એક જૂનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સ્મૃતિ ઈરાની અને ભાજપના કાર્યકરો ગેસની બોટલ સાથે મોંઘવારી મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ હાલમાં ગેસની કિંમતને લઈ ચાલતા વિવાદને આ ફોટો સાથે જોડી દીધો છે. અને લખ્યું કે, ભાજપના નેતાઓ મોંઘવારીનો વિરોધ કરી રહ્યા છે. હું તેની સાથે સહમત છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article