Congress Protest: અમિત ચાવડાની આગેવાનીમાં કોગ્રેસનું વડોદરામાં મોંઘવારી પ્રદર્શન, નેતાઓ કોરોનાનાં નિયમો ભુલતા પોલીસની કાર્યવાહી

પેટ્રોલ,ડિઝલ અને દુધના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરામાં કોગ્રેસના નેતાઓ કોરોના નિયમોનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Congress Protest: અમિત ચાવડાની આગેવાનીમાં કોગ્રેસનું વડોદરામાં મોંઘવારી પ્રદર્શન, નેતાઓ કોરોનાનાં નિયમો ભુલતા પોલીસની કાર્યવાહી
Vadodara: Congress stages protest against fuel price hike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 1:04 PM

Congress Protest:  વડોદરામાં પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની(Amit Chavda) આગેવાનીમાં કોગ્રેસ દ્વારા સાયકલ રેલી યોજીને મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં પેટ્રોલ ,ડિઝલ અને દુધના ભાવમાં થયેલા ભાવ વધારાને લઈને કોગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.

કોરોના કાળમાં કોંગ્રેસના નેતાઓ (Congress Leader) ભાન ભુલીને મોટી સંખ્યામાં આ સાઈકલ યાત્રામાં જોડાયા હતા.શહેરમાં કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો કે, શરૂઆતમાં જ પોલીસે કોંગ્રેસના નેતાઓને રોકીને ડિટેન્શનની કાર્યવાહી શરૂ કરી છે.ઉપરાંત,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, રેલીમાં  કોગ્રેસ દ્વારા કોરોના ગાઈડલાઈનનો ભંગ થતા સ્થાનિક પોલીસે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: GANDHINAGAR : મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ 31 જુલાઈએ પૂર્ણ થશે, પંકજ કુમાર અથવા રાજીવ ગુપ્તા બની શકે છે નવા મુખ્યસચિવ

આ પણ વાંચો: GSEB 12th Result 2021 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, કહીં ખુશી કહીં ગમનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">