રાજ્યસભામાં પ્રદૂષણની ચર્ચામાં ‘બકરી’નું નામ આવ્યું અને નેતાઓ હસી પડ્યાં

|

Nov 22, 2019 | 10:27 AM

પ્રદૂષણને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદૂષણ હવે રાજનીતિનો મુદો બની ગયો છે. સદનમાં આ અંગે ચર્ચાઓ થઈ રહી છે તો આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આ મુદ્દાને લઈને રાજ્યસભામાં નેતાઓ હસી પડ્યા હતા. એક પક્ષના નેતાઓ અન્ય પક્ષના નેતાઓ પર આક્ષેપ કરી રહ્યાં છે અને તેમાં પ્રદૂષણના મુદા પર ગાજર, સંગીત અને બકરી પણ […]

રાજ્યસભામાં પ્રદૂષણની ચર્ચામાં બકરીનું નામ આવ્યું અને નેતાઓ હસી પડ્યાં

Follow us on

પ્રદૂષણને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદૂષણ હવે રાજનીતિનો મુદો બની ગયો છે. સદનમાં આ અંગે ચર્ચાઓ થઈ રહી છે તો આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આ મુદ્દાને લઈને રાજ્યસભામાં નેતાઓ હસી પડ્યા હતા. એક પક્ષના નેતાઓ અન્ય પક્ષના નેતાઓ પર આક્ષેપ કરી રહ્યાં છે અને તેમાં પ્રદૂષણના મુદા પર ગાજર, સંગીત અને બકરી પણ આવરી લેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રૂપાણી સરકારની મહેસૂલમાં ક્રાંતિ, હવે જમીનનો રેકર્ડ અને મિલકતની માહિતી ઓનલાઈન મળશે

રાજ્યસભામાં ગુરુવારના ચર્ચામાં કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કેન્દ્રીય મંત્રી પર નિશાન તાક્યું હતું. તેઓએ કહ્યું કે આ મંત્રીઓ પ્રદૂષણથી બચવા માટે ગાજર ખાવાની અને સંગીત સાંભળવાની સલાહ આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાબતે લઈને પ્રતાપ સિંહે સદનમાં કહ્યું કે શું (અમને) બકરી સમજીને રાખ્યા છે તો ગાજર ખાવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન પર કોંગ્રેસ સહિત પાર્ટીના નેતાઓ પોતાના હાસ્યને રોકી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વીટ કરીને પ્રદૂષણથી બચવા માટે ગાજર ખાવાની સલાહ આપી હતી તો પ્રકાશ જાવડેકરે સંગીત સાંભળવાનું કહ્યું હતું.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article