કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

|

Oct 05, 2020 | 1:00 PM

મધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક રહેલા સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અન્ય ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.   Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન […]

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

Follow us on

મધ્યપ્રદેશની રાજનીતિના ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના હેડક્વાર્ટરમાં ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં ક્યારેય રાહુલ ગાંધીના નજીક રહેલા સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અન્ય ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO:સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત, એક જ રાતમાં 4 દુકાનના તૂટ્યા તાળા

Published On - 9:47 am, Wed, 11 March 20

Next Article