દિલ્હી હિંસા: નોર્થ ઈસ્ટ વિસ્તારમાં કાલે નહીં યોજાઈ CBSE દ્વારા પરીક્ષા, સ્કૂલો રહેશે બંધ

|

Feb 25, 2020 | 6:06 PM

દિલ્હીમાં હિંસાની પરિસ્થિતિના લીધે સીબીએસઈ બોર્ડની તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે. દિલ્હી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ હિંસાપૂર્ણ માહોલના લીધે વિદ્યાર્થીઓને પરેશાની સામનો કરવો પડી શકે છે. આ માટે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

દિલ્હી હિંસા: નોર્થ ઈસ્ટ વિસ્તારમાં કાલે નહીં યોજાઈ CBSE દ્વારા પરીક્ષા, સ્કૂલો રહેશે બંધ

Follow us on

દિલ્હીમાં હિંસાની પરિસ્થિતિના લીધે સીબીએસઈ બોર્ડની તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે. દિલ્હી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ હિંસાપૂર્ણ માહોલના લીધે વિદ્યાર્થીઓને પરેશાની સામનો કરવો પડી શકે છે. આ માટે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :  શાહીનબાગ સ્ટાઈલથી ચાલતા જાફરાબાદના CAA પ્રદર્શનને પોલીસે બંધ કરાવ્યું, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું કે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નોર્થ ઈસ્ટ વિસ્તારમાં બુધવારના રોજ તમામ સ્કૂલોને બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાઓને પણ સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી સરકારે માનવ સંસાધન મંત્રાલય સાથે વાત કરીને આગ્રહ કર્યો હતો કે પરિસ્થિતિ મુજબ વિદ્યાર્થીઓને હાલાકી ના થાય તે માટે પરીક્ષાઓ હાલ પુરતી રદ કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article