જોકે સરકારી કર્મચારીઓએ સાતમા વેતન પંચની ભલામણ મુજબ લઘુત્તમ પગાર 26000 રૂપિયા કરવાની માંગણી કરી હતી.
આ સાથે જ પીયૂષ ગોયલે સરકારી કર્મચારીઓને વધુ એક ખુશખબરી આપી. ગોયલે જાહેરત કરી કે પેંશન સ્કીમમાં સરકારનો ફાળો 4 ટકા વધારવામાં આવ્યો છે. આ સાથે પેંશન સ્કીમમાં સરકારનો ફાળો 14 ટકા થઈ ગયો છે. સરકારે ગ્રેજ્યુઇટીની મર્યાદાને પણ 1000000થી વધારી 3000000 રૂપિયા કરી દિધી છે.
[yop_poll id=”962″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]