જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

|

May 28, 2019 | 3:01 PM

બોલીવુડમાં કોણ કેટલું જાહેરાતોથી કમાઈ છે તેની વાત કરીએ તો તેમાં આ વર્ષે અક્ષય કુમાર પ્રથમ ક્રમાંકે છે. અભિનેતાઓ જાહેરાતોની સાથે બ્રાંડ એન્ડોસ પણ કરે છે જેના દ્વારા લાખોની કમાણી કરી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

Follow us on

બોલીવુડમાં કોણ કેટલું જાહેરાતોથી કમાઈ છે તેની વાત કરીએ તો તેમાં આ વર્ષે અક્ષય કુમાર પ્રથમ ક્રમાંકે છે. અભિનેતાઓ જાહેરાતોની સાથે બ્રાંડ એન્ડોસ પણ કરે છે જેના દ્વારા લાખોની કમાણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો બોલીવુડના અભિનેતાઓની કમાણી વિશે વાત કરીએ તો તેમાં પહેલાં ક્રમાંકે તો અક્ષય કુમાર છે. હાલ વિવિધ પ્રોડક્ટની જાહેરાતોમાં અક્ષય કુમારને જોઈ શકાય છે. જ્યારે પણ નવી પ્રોડક્ટ લોંચ કરવાની હોય કે તેનું પ્રમોશન કરવાનું હોય ત્યારે તેમાં લોકપ્રિય અભિનેતાઓનો સહારો લેવામાં આવે છે. બોલીવુડના આ અભિનેતાઓ જાહેરાતના માધ્યમથી કેટલી કમાણી કરે છે તે અક્ષય કુમાર સિવાય જાણી શકાયું છે. જેમાં તમને ખ્યાલ આવી જશે કે ફિલ્મો સિવાય પણ કેવી રીતે અભિનેતાઓ તગડી કમાણી કરી લે છે.

આ પણ વાંચો:  3 નેતા જેમણે મમતા બેનર્જીના કિલ્લામાં તિરાડ પાડી દીધી અને ભાજપને સીટો અપાવી

શો બીઝ ઈન્ડિયા સુપરપાવરે બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીની કમાણીનો ખૂલાસો કર્યો છે. જેમાં પ્રથમ ક્રમાંકે અક્ષય કુમારે તો બીજા ક્રમાંકે રણવીર સિંહનું નામ છે. રણવીર સિંહ બ્રાન્ડ એન્ડોર્સ કરવા માટે 84 કરોડ રુપિયાની જંગી ફી લે છે. જ્યારે ત્રીજા ક્રમાંકની વાત કરીએ તો તેમાં દીપિકા પાદુકોણનું નામ છે જે બ્રાન્ડ એન્ડોર્સીંગ માટે 75 કરોડ રુપિયાની ફી વસૂલ કરે છે.

 

TV9 Gujarati

 

આ લિસ્ટમાં જો ચોથા ક્રમાંક પર નજર કરીએ તો તેમાં અમિતાભ બચ્ચનનું નામ છે જે 72 કરોડ રુપિયા બ્રાન્ડ એન્ડોર્સ માટે લે છે તો પાંચમાં ક્રમાંકે આલિયા ભટ્ટ છે જે 68 કરોડ રુપિયાની જંગી ફી લે છે. તેના પછી બોલીવુડના બાદશાહ શાહરુખાનનો નંબર છઠ્ઠો આવે છે જે 56 કરોડ રુપિયા ચાર્જ કરે છે. વરુણ ધવન 48 કરોડ જ્યારે સલમાન ખાન 40 કરોડ રુપિયાની ફી લે છે. આ રીતે ફિલ્મો સિવાય જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સિંગના માધ્યમથી બોલીવુડના સિતારાઓ કમાણી કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article