રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?

જો રસ્તા પર ખાડા જુઓ અને તેની ફરિયાદ કરો અને તે ખાડા વિશે કોઈ જ કાર્યવાહી ના થાય તો મુંબઈ મહાનગર પાલિકા પૈસા આપી રહી છે. બીએમસી દ્વારા રોકડા 500 રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો 24 કલાકમાં તમે ફરિયાદ કરેલાં ખાડાને ભરવામાં ન આવે તો આ પૈસા મળી શકશે. Web Stories View more […]

રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 5:03 PM

જો રસ્તા પર ખાડા જુઓ અને તેની ફરિયાદ કરો અને તે ખાડા વિશે કોઈ જ કાર્યવાહી ના થાય તો મુંબઈ મહાનગર પાલિકા પૈસા આપી રહી છે. બીએમસી દ્વારા રોકડા 500 રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો 24 કલાકમાં તમે ફરિયાદ કરેલાં ખાડાને ભરવામાં ન આવે તો આ પૈસા મળી શકશે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

આ સિવાય સીધા જ 500 રુપિયા મળી જવાના નથી. બીએમસી દ્વારા કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જે રસ્તા પર આવેલાં ખાડાની તમે ફરિયાદ કરવાના હોય તે ઓછામાં ઓછો એક ફૂટ લાંબો અને ત્રણ ઈંચ ઊંડો હોવો જોઈએ. આમ બીએમસીએ રસ્તાઓની સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે એપ દ્વારા ફરિયાદો મેળવવાનું શરું કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">