PM ને ચોર કહેવું રાહુલને પડી શકે છે ભારે, બીજેપીએ સુપ્રિમ કોર્ટમાં કરી અરજી, 15 એપ્રિલે સુનાવણી.

|

Apr 12, 2019 | 3:07 PM

સુપ્રિમ કોર્ટે મીનાક્ષી લેખીની અરજીનો કર્યો સ્વિકાર. અરજી પર 15 એપ્રિલે થશે સુનાવણી. આ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી.  ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટમાં અપમાન કરવા બદલ એક અરજી દાખલ કરી છે. જે અરજીમાં રાહુલ ગાંધી પર એ આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાફેલ મામલે સુપ્રિમ કોર્ટના […]

PM ને ચોર કહેવું રાહુલને પડી શકે છે ભારે, બીજેપીએ સુપ્રિમ કોર્ટમાં કરી અરજી, 15 એપ્રિલે સુનાવણી.

Follow us on

સુપ્રિમ કોર્ટે મીનાક્ષી લેખીની અરજીનો કર્યો સ્વિકાર. અરજી પર 15 એપ્રિલે થશે સુનાવણી. આ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી. 

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટમાં અપમાન કરવા બદલ એક અરજી દાખલ કરી છે. જે અરજીમાં રાહુલ ગાંધી પર એ આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાફેલ મામલે સુપ્રિમ કોર્ટના આદેશને તોડી-મરોડીને જાહેર કર્યો છે.

એટલુ જ નહીં રાહુલ ગાંધી પર એ પણ આરોપ લાગાવ્યો છે કે, રાહુલે ‘ચૌકીદાર ચોર હૈ’આ નિવેદન એવી રીતે રજુ કર્યું કે જાણે સુપ્રિમ કોર્ટનુ નિવેદન હોય.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુપ્રિમ કોર્ટે મીનાક્ષી લેખીની અરજીનો સ્વિકાર કર્યો છે. અને આ અરજી મુદ્દે પહેલી સુનાવણી 15 એપ્રિલે થશે. જોકે અરજીનો સ્વિકાર થતા રાહુલની મુશ્કેલી વધી શકે છે.

10 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર કહ્યું કે, “હું કોર્ટના નિર્ણયનો સ્વાગત કરુ છું, સુપ્રિમ કોર્ટે માન્યુ કે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. ચૌકીદારે જ ચોરી કરી છે. કોર્ટના આ નિર્ણયથી જાહેર થાય છે.” વધુમાં રાહુલે કહ્યું કે, ફરી એક વખત ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન મોદીને ચર્ચા માટે પડકાર આપુ છું.

Next Article