કરજણ બેઠક પર ખીલ્યું કમળ, કાર્યકર્તાઓ અને જનતાની જીતઃ અક્ષય પટેલ

|

Nov 10, 2020 | 8:14 PM

વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી જ ભાજપમાં ભળેલા અક્ષય પટેલની જીત ચોક્કસ રીતે થઈ છે, પરંતુ આ બેઠક રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા માટે વધુ મહત્વની છે. કરજણ બેઠકના ભાજપના વિજયી ઉમેદવાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સરકારે કરેલા કામોના […]

કરજણ બેઠક પર ખીલ્યું કમળ, કાર્યકર્તાઓ અને જનતાની જીતઃ અક્ષય પટેલ

Follow us on

વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી જ ભાજપમાં ભળેલા અક્ષય પટેલની જીત ચોક્કસ રીતે થઈ છે, પરંતુ આ બેઠક રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા માટે વધુ મહત્વની છે. કરજણ બેઠકના ભાજપના વિજયી ઉમેદવાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સરકારે કરેલા કામોના કારણે પ્રજાએ મને મત આપીને મને વિજયી બનાવ્યો છે. સાથે જ તેમણે પોતાની જીતને મતદારો અને કાર્યકરોની જીત ગણાવી અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી.

આ પણ વાંચો: બિહાર: રાહુલ ગાંધીનો પ્રચાર ફ્લોપ, 52 માંથી 42 બેઠકો પર મહાગઠબંધન પાછળ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article