બિહાર: રાહુલ ગાંધીનો પ્રચાર ફ્લોપ, 52 માંથી 42 બેઠકો પર મહાગઠબંધન પાછળ
બિહારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું અભિયાન ફ્લોપ સાબિત થયું છે. અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ 70 બેઠકો પર મોટી જીત નહી મેળવી શકે. સાથે જ આરજેડીના પક્ષમાં પણ વિજયની મોટી લહેર નથી જોવા મળી રહી. રાહુલ ગાંધીએ જે બેઠકો માટે રેલીઓ કરી હતી ત્યાં માત્ર 10 બેઠકો પર મહાગઠબંધન આગળ છે. બીજી […]
બિહારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું અભિયાન ફ્લોપ સાબિત થયું છે. અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ 70 બેઠકો પર મોટી જીત નહી મેળવી શકે. સાથે જ આરજેડીના પક્ષમાં પણ વિજયની મોટી લહેર નથી જોવા મળી રહી. રાહુલ ગાંધીએ જે બેઠકો માટે રેલીઓ કરી હતી ત્યાં માત્ર 10 બેઠકો પર મહાગઠબંધન આગળ છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યા રેલીઓ કરી હતી ત્યા ભાજપ 64 બેઠકો પર આગળ છે.
આ પણ વાંચો: કચ્છ: અબડાસામાં ભાજપે રચ્યો ઈતિહાસ, ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો