ભાજપે ભલે ગુજરાતમાંથી લોકસભાની 26 સીટ કબજે કરી લીધી પણ આ ચૂંટણીમાં તો કોંગ્રેસ પર જ આધાર રાખવો પડશે!

|

Jun 01, 2019 | 11:29 AM

ભારતીય જનતા પાર્ટીએ ભલે દેશમાં બહુમતી મેળવી લીધી હોય અને ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટ જીતી લીધી હોય તો પણ ગુજરાત ભાજપે એક ચૂંટણીમાં કોંગ્રેસ પર જ આધાર રાખવો પડશે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપને જરુર પડશે. આ પણ વાંચો:  અમિત શાહે ગૃહ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે 52 […]

ભાજપે ભલે ગુજરાતમાંથી લોકસભાની  26 સીટ કબજે કરી લીધી પણ આ ચૂંટણીમાં તો કોંગ્રેસ પર જ આધાર રાખવો પડશે!

Follow us on

ભારતીય જનતા પાર્ટીએ ભલે દેશમાં બહુમતી મેળવી લીધી હોય અને ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટ જીતી લીધી હોય તો પણ ગુજરાત ભાજપે એક ચૂંટણીમાં કોંગ્રેસ પર જ આધાર રાખવો પડશે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપને જરુર પડશે.

આ પણ વાંચો:  અમિત શાહે ગૃહ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે 52 લોકો ભાજપને પછાડવા પૂરતા છીએ

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુજરાતમાં ભાજપે 26માંથી 26 સીટ મેળવી છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. હવે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી યોજાશે ત્યારે ભાજપને કોંગ્રેસના 19 ધારાસભ્યના ટેકાની જરુર પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપ પાસે હાલની ધારાસભ્યોની સ્થિતિ જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે એકલાં હાથે ભાજપ રાજ્યસભાની સીટમાં સીધી જ ટક્કર આપી શકશે નહીં. આમ છતાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સમયની રાહ જુઓ કે શું થાય છે. આમ ભાજપ પણ આ બાબતે લડી લેવાના મુડમાં લાગી રહ્યું છે. ભાજપે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર જ આધાર રાખવો પડશે. 19 જેટલાં નેતાઓને ક્રોસ વોટિંગ કરાવવું પડશે ત્યારબાદ જ ભાજપ રાજ્યસભામાં જીતી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article