મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર

સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી […]

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 5:00 PM

સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ શાસન નડતરરૂપ નથી. બસ સમય સાથે ધીરજતા રાખવાની જરૂર છે. રાજ્યમાં શિવસેનાની સરકાર બનાવવામાં કોઈ રોક લાવી શકે નહીં.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, આગામી 5 દિવસોમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ગામડાઓમાં પહોંચવાના છે. જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના નુકસાનનું નિરીક્ષણ કરશે. સાથે જણાવ્યું કે, તેઓ આ મુદ્દાને ઝડપથી નિવારણ લાવી દેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">