મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જુઓ VIDEO

|

Oct 05, 2019 | 8:11 AM

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં ભાજપે 125 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 12 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે, જ્યારે 52 ધારાસભ્યોને ભાજપે રિપિટ કર્યા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI […]

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી કરી જાહેર, જુઓ VIDEO

Follow us on

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં ભાજપે 125 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 12 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે, જ્યારે 52 ધારાસભ્યોને ભાજપે રિપિટ કર્યા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:44 am, Tue, 1 October 19

Next Article