અમિત શાહ બોલ્યા, ‘જે ઈમરાન ખાન પુલવામા હુમલાની નિંદા ન કરી શકે તેના પર ભરોસો કેવી રીતે કરી શકાય’?

|

Mar 01, 2019 | 1:38 PM

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલાની નિંદા ના કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી અને કહ્યું કે કેવી રીતે ભારત તેમની પર વિશ્વાસ કરી શકે છે. TV9 Gujarati   Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય […]

અમિત શાહ બોલ્યા, જે ઈમરાન ખાન પુલવામા હુમલાની નિંદા ન કરી શકે તેના પર ભરોસો કેવી રીતે કરી શકાય?

Follow us on

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામા હુમલાની નિંદા ના કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી અને કહ્યું કે કેવી રીતે ભારત તેમની પર વિશ્વાસ કરી શકે છે.

TV9 Gujarati

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અમિત શાહે કહ્યું કે મોદી સરકાર પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહીની સાથે આતંકવાદી સંગઠનોના લીડરોમાં ડર પેદા કરવામાં સફળ રહી છે. આઝાદી પછી આતંકવાદ સામે લડવામાં મોદી સરકારનો રેકોર્ડ સૌથી સારો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના કાર્યકાળમાં સૌથી વધારે સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. આ સમયે અમિત શાહે પુલવામા હુમલા પર પાકિસ્તાનના વડાપ્રધાનની ચુપ્પી પર સવાલો ઉઠાવ્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન એકવાર પુલવામા હુમલાની નિંદા કરવી જોઈએ. આપણે તેમનાથી બીજી શું આશા રાખી શકીએ અને તેમની પર વિશ્વાસ કેવી રીતે રાખી શકીએ છે. પરરિસ્થિતિ તેમના નિયંત્રણમાં હોય કે ના હોય પણ એક વાર તો નિંદા તે કરી શકતા હતા. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ જૈશ એ મોહમ્મદના આતંકીઓએ કરેલ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પાકિસ્તાનના વડાપ્રધાનની ઝાટકણી કાઢી હતી.

[yop_poll id=1907]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article