ભાજપના સાંસદનો દાવો, ચીન અરુણાચલમાં ઘૂસીને પુલ બનાવી રહ્યું છે!

|

Sep 04, 2019 | 11:59 AM

અરુણાચલમાં ચગલગામમાં એક નદી પર ચીને પૂલ બનાવીને ઘૂસણખોરી કરી હોવાનો દાવો ભાજપના સાંસદે કર્યો છે. ભાજપના સાંસદે તાપિર ગાઓએ કહ્યું કે મેકમોહન લાઈનથી ચગલગામ 100 કિમી દૂર આવેલું છે. આવામાં જો ચીન ચગલગામથી 25 કિમી દૂર પણ પુલ બનાવે તો તેનો અર્થ એવો થાય છે કે તેઓ આપણી સીમાથી 60-70 કિલોમીટર અંદર ઘૂસી ચૂક્યા […]

ભાજપના સાંસદનો દાવો, ચીન અરુણાચલમાં ઘૂસીને પુલ બનાવી રહ્યું છે!

Follow us on

અરુણાચલમાં ચગલગામમાં એક નદી પર ચીને પૂલ બનાવીને ઘૂસણખોરી કરી હોવાનો દાવો ભાજપના સાંસદે કર્યો છે. ભાજપના સાંસદે તાપિર ગાઓએ કહ્યું કે મેકમોહન લાઈનથી ચગલગામ 100 કિમી દૂર આવેલું છે. આવામાં જો ચીન ચગલગામથી 25 કિમી દૂર પણ પુલ બનાવે તો તેનો અર્થ એવો થાય છે કે તેઓ આપણી સીમાથી 60-70 કિલોમીટર અંદર ઘૂસી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :  નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

તાપિર ગાઓએ કહ્યું કે તેઓ આ બાબતે ભારતની સેના પર આંગળી નથી ઉઠાવી રહ્યાં કારણ કે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે રસ્તાઓ પણ નથી જેના લીધે સુરક્ષાબળો કેવી રીતે સ્થળનું નિરીક્ષણ કરી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ સરકાર પર ભરોસો રાખીને કહ્યું કે સરકાર જરુરથી આ બાબતે જાણકારી મેળવશે. હું પોતે પણ આ માટે કામ કરીશ. તેઓએ કહ્યું કે આ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાની ખાસ જરુર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article