સુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકત છતી પડી, ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કર્યા પૉસ્ટ

|

Sep 28, 2020 | 3:43 PM

સુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકતો છતી થઇ છે. વોર્ડ નંબર-11 ના ભાજપના કાર્યકર વિજય મોદી દ્વારા વૉટસએપ ગુ્પમાં બિભત્સ અને અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. અહીં નોંધનીય છેકે ભાજપના આ ગ્રુપમાં ધારાસભ્ય અને અન્ય મહિલા કાર્યકર્તાઓ પણ છે. જોકે વીડિયો મામલે ચકચાર મચતા વિજય મોદીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. વિજય મોદીએ […]

સુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકત છતી પડી, ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કર્યા પૉસ્ટ

Follow us on

સુરતમાં ભાજપના કાર્યકર્તાની ગંદી હરકતો છતી થઇ છે. વોર્ડ નંબર-11 ના ભાજપના કાર્યકર વિજય મોદી દ્વારા વૉટસએપ ગુ્પમાં બિભત્સ અને અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. અહીં નોંધનીય છેકે ભાજપના આ ગ્રુપમાં ધારાસભ્ય અને અન્ય મહિલા કાર્યકર્તાઓ પણ છે. જોકે વીડિયો મામલે ચકચાર મચતા વિજય મોદીએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. વિજય મોદીએ કહ્યું કે મારા નાનકડાં 4 વર્ષના પૌત્રએ ભૂલથી આ વીડિયો પોસ્ટ કરી દીધો છે. પૌત્રએ બાળસહજ રમત-રમતમાં આ વીડિયો પૉસ્ટ કર્યો છે.

આ પણ વાંચોઃઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article