બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યો!

|

Dec 05, 2019 | 10:36 AM

ગાંધીનગરમાં હાર્દિક પટેલને જવું મોંઘુ પડ્યું છે. હાર્દિક પટેલને યુવાનોએ ધક્કે ચડાવ્યો હતો. યુવાનોના આંદોલનમાં આજ સવારથી નેતાઓનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા અનેક દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ યુવાનો ગાંધીનગરમાં એકઠા થવાના હતા. પરંતુ પોલીસે બળપ્રયોગ કરીને તેમને વિખેરી દીધા હતા. સાથે લાઠીચાર્જ પણ કર્યો હતો.  આ પણ […]

બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યો!

Follow us on

ગાંધીનગરમાં હાર્દિક પટેલને જવું મોંઘુ પડ્યું છે. હાર્દિક પટેલને યુવાનોએ ધક્કે ચડાવ્યો હતો. યુવાનોના આંદોલનમાં આજ સવારથી નેતાઓનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા અનેક દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ યુવાનો ગાંધીનગરમાં એકઠા થવાના હતા. પરંતુ પોલીસે બળપ્રયોગ કરીને તેમને વિખેરી દીધા હતા. સાથે લાઠીચાર્જ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે બાદ હજુ પણ યુવાનો પોતાની માગણી સાથે આંદોલન પર બેઠા છે. ત્યારે આજ સવારથી શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. જો કે, આ આંદોલન કોઈ પાર્ટીનું નથી. યુવાનો પોતાની માગણી સાથે આપમેળે એકઠા થયા છે. ત્યારે નેતાઓની હાજરીથી કેટલાક યુવાનોએ નારાજગી જાહેર કરી હતી. તો હાર્દિક પટેલને પણ કેટલાક યુવાનોએ ધક્કે ચડાવ્યો હતો. જેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, આ સમગ્ર હરકત ABVPના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article