બિહારમાં આજે ત્રીજા તબક્કામાં 15 જિલ્લાના 78 બેઠકો પર મતદાન, 2 કરોડ 35 લાખથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

|

Nov 07, 2020 | 8:54 AM

બિહારમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે. 15 જિલ્લાના 78 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે કે જેમાં 11 રાજ્યપ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારોનું ભવિષ્ય 2 કરોડ 35 લાખથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નક્કી કરશે. 10 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને મતગણતરી થશે. બિહારવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ […]

બિહારમાં આજે ત્રીજા તબક્કામાં 15 જિલ્લાના 78 બેઠકો પર મતદાન, 2 કરોડ 35 લાખથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Follow us on

બિહારમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે. 15 જિલ્લાના 78 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે કે જેમાં 11 રાજ્યપ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારોનું ભવિષ્ય 2 કરોડ 35 લાખથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નક્કી કરશે. 10 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને મતગણતરી થશે.
બિહારવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ અપીલ પણ કરી છે અને કહ્યું છે કે આ વખતે બિહારમાં મતદાનનો નવો રેકોર્ડ બનાવો અને લોકતંત્રના આ પવિત્ર પર્વમાં ભાગીદાર બનો.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article