ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની નવી ટીમની જાહેરાત, ગુજરાતમાંથી ભારતીબેન શિયાળને મળ્યું ટીમમાં સ્થાન

|

Sep 26, 2020 | 6:30 PM

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ નવી ટીમની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી ભારતીબેન શિયાળને ઉપપ્રમુખ તરીકે સ્થાન મળ્યું છે. ભાવનગરના સાસંદ છે ભારતીબેન શિયાળ. આ વખતે ભાજપની નવી ટીમમાં તમામ રાજયોમાંથી યુવા અને મહિલાઓને સવિશેષ તક અપાઇ છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 […]

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની નવી ટીમની જાહેરાત, ગુજરાતમાંથી ભારતીબેન શિયાળને મળ્યું ટીમમાં સ્થાન

Follow us on

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ નવી ટીમની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી ભારતીબેન શિયાળને ઉપપ્રમુખ તરીકે સ્થાન મળ્યું છે. ભાવનગરના સાસંદ છે ભારતીબેન શિયાળ. આ વખતે ભાજપની નવી ટીમમાં તમામ રાજયોમાંથી યુવા અને મહિલાઓને સવિશેષ તક અપાઇ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article