AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મહાજંગ, શું વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે?

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચવ્હાણે એક બ્રેકિંગ ન્યૂઝ આપ્યા છે.  તેમણે જાહેર સભામાં મહારાષ્ટ્ર સરકાર પર આરોપ કર્યો કે શિયાળું અધિવેશન બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ પોતાની વિધાનસભા બરખાસ્ત કરવાના છે. બીજી તરફ શિવસેના એ માનવા તૈયાર નથી કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થશે. છતાં તેમના મુજબ જો ભાજપ આમ કરે તો પણ […]

લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મહાજંગ, શું વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે?
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 08, 2019 | 4:08 PM
Share

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચવ્હાણે એક બ્રેકિંગ ન્યૂઝ આપ્યા છે.  તેમણે જાહેર સભામાં મહારાષ્ટ્ર સરકાર પર આરોપ કર્યો કે શિયાળું અધિવેશન બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ પોતાની વિધાનસભા બરખાસ્ત કરવાના છે.

બીજી તરફ શિવસેના એ માનવા તૈયાર નથી કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થશે. છતાં તેમના મુજબ જો ભાજપ આમ કરે તો પણ શિવસેના તેના માટે તૈયાર છે. શિવસેના માને છે કે મુખ્યપ્રધાને આ બાબત ચોખવટ કરવી જોઈએ. જોકે કોંગ્રેસના આ આરોપોને મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસે ખોટા જણાવ્યા. તેમનું કહેવું છે કે  લોકસભા ચૂંટણી મે મહિનામાં થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. મારી સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. બન્ને ચૂંટણી એકસાથે કરાવવાનો સરકારનો ઈરાદો નથી. કોંગ્રેસ ગભરાઈને આવા આરોપો કરી રહી છે.

TV9 Gujarati

મુખ્યપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે નહીં થાય. એવામાં કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે, એ વિધાનસભાના અધિવેશન બાદ સામે આવી જશે. જ્યારે કોંગ્રેસ કહી રહી છે કે આ ભાજપનો દાવ છે  જેનાથી લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ થઈ જાય અને તેમને ફાયદો મળે.

[yop_poll id=1224]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">