અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત

|

Nov 09, 2019 | 6:19 AM

અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને જણાવીશું. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ […]

અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત

Follow us on

અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને જણાવીશું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આ 5 જજ આપશે ચુકાદો, જાણો તેમના વિશે ખાસ માહિતી

રિવ્યૂ પીટીશન

જ્યારે સુપ્રીમકોર્ટ કોઈપણ કેસ બાબતે ફેંસલો આપે ત્યારે એક રસ્તો તો ખુલો જ હોય છે. કોઈપણ કેસમાં રિવ્યુ પીટીશન એટલે પૂનર્વિચાર અરજી દાખલ કરી શકાય છે. જેમાં સુપ્રીમકોર્ટેને ફરીથી આ કેસ પર પૂનર્વિચારણા કરવામાં માટેની અરજીથી કહેવામાં આવે છે. આમ જે ચુકાદો આવે તેના પોઈન્ટસને ટાંકીને પૂનર્વિચાર અરજી દાખલ કરી શકાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ક્યૂરેટિવ પીટીશન 

રિવ્યુ પીટીશન બાદ ક્યૂરેટિવ પીટીશન પણ દાખલ કરી શકાય છે. જેમાં વકીલો દ્વારા કોઈપણ દલીલ કરવામાં આવતી નથી. માત્ર ન્યાયિક મુદ્દાઓ પર જ વિચાર કરવામાં આવે છે. આમ રિવ્યૂ પીટીશન અને ક્યૂરેટિવ પીટીશન પણ દાખલ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article