રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ…આ તારીખે SC સંભળાવશે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. હવે 23 દિવસમાં ચુકાદો આવશે. અંદાજીત 8 કે 10 નવેમ્બર સુધી ચુકાદો આવી શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ અયોધ્યામાં હનમાનગઢીના સાધુ સંતો તેમજ ત્યાના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. સાધુ, સંતોનું માનવું છે કે, ચુકાદો તેમના તરફી જ આવવાનો છે. અને જો કદાચ ક્યાંય ઢીલ રહેશે તો તે […]

રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ...આ તારીખે SC સંભળાવશે ચુકાદો
Follow Us:
| Updated on: Oct 16, 2019 | 1:22 PM

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. હવે 23 દિવસમાં ચુકાદો આવશે. અંદાજીત 8 કે 10 નવેમ્બર સુધી ચુકાદો આવી શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ અયોધ્યામાં હનમાનગઢીના સાધુ સંતો તેમજ ત્યાના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. સાધુ, સંતોનું માનવું છે કે, ચુકાદો તેમના તરફી જ આવવાનો છે. અને જો કદાચ ક્યાંય ઢીલ રહેશે તો તે સરકાર પૂર્ણ કરી દેશે તેવો તેમને વિશ્વાસ છે. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે, હવે મંદિર બનીને જ રહેશે. અને આ માટે તેમણે તૈયારીઓ પણ કરી લીધી છે. મહત્વનું છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થશે. તેમની નિવૃત્તિ પહેલા જ આ મામલાનો ચુકાદો આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ખૂશ ખબર…રદ થયેલી પરીક્ષા આ તારીખે યોજાશે

જાણો કયા મામલે CJI થયા નારાજ

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને છેલ્લી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા રજૂ થયેલા નકશાને ફાડી નાખ્યો હતો. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પ્રતિક્રિયા આપી છે. રંજન ગોગોઈએ કહ્યું કે, આ રીતે કોર્ટમાં સુનાવણી ન થઈ શકે. અન્ય પક્ષકારના વકીલોની દલીલ વચ્ચે બીજા વકીલો ઉભા થઈને બોલવા લાગે છે. અમે પણ ઉભા થઈ શકીએ છીએ. અને સુનાવણી પુરી કરી શકીએ છીએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">