લોકસભાની ચૂંટણી સાથે 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાના અણસાર, સાંજે 5 કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં થઈ શકે છે જાહેરાત

|

Mar 10, 2019 | 10:39 AM

ચૂંટણી પંચ સાંજે 5 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું છે. તેની સાથે જ ચૂંટણી પંચ આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરી શકે છે.  આંધ્રપ્રદેશની 175 સીટ પર ચૂંટણી થવાની છે. હાલમાં આ રાજયની સતા TDP પાર્ટી છે. આ વખતે ચૂંટણીમાં TDP અને YSR કૉંગ્રેસમાં મોટી ટક્કરના સંકેત […]

લોકસભાની ચૂંટણી સાથે 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાના અણસાર, સાંજે 5 કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં થઈ શકે છે જાહેરાત

Follow us on

ચૂંટણી પંચ સાંજે 5 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું છે. તેની સાથે જ ચૂંટણી પંચ આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરી શકે છે. 

આંધ્રપ્રદેશની 175 સીટ પર ચૂંટણી થવાની છે. હાલમાં આ રાજયની સતા TDP પાર્ટી છે. આ વખતે ચૂંટણીમાં TDP અને YSR કૉંગ્રેસમાં મોટી ટક્કરના સંકેત મળી રહ્યાં છે. ઓડિશા વિધાનસભાની 147 સીટ પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ મતદાન થશે. શાસક પક્ષ BJD,BJP,અને કૉંગ્રેસની વચ્ચે આ ત્રિકોણીય જંગ થવાની સંભાવના છે. સિક્કિમની 32 વિધાનસભા સીટો પર પણ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ સાંજે આ રાજયની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરશે. અરૂણાચલ પ્રદેશની 60 વિધાનસભા સીટો પર પણ લોકસભા ચૂંટણીની સાથે મતદાન થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

જમ્મૂ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન લાગૂ છે. ચૂંટણી પંચ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરે છે કે નહીં. PDP,NC અને કૉંગ્રેસ રાજ્યમાં ઝડપી ચૂંટણીની માગ કરી રહ્યાં છે. ત્યારે સ્થાનીક પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ચૂંટણી ન યોજવાનું સૂચન કર્યુ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article