દિલ્હી CM કેજરીવાલની જાહેરાત, 200 યુનિટ સુધી વીજળીનું બિલ નહીં ભરવું પડે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફરીથી એક જનહિતનો નિર્ણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે જો તમે 200 યુનિટ વિજળીનો વપરાશ કરો છો તો તેના માટે કોઈ જ બિલ આપવાની જરુર નથી. આમ કેજરીવાલે વિજળીના બિલને લઈને લોકોને મોટી રાહત આપી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-05-2024 ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી […]

દિલ્હી CM  કેજરીવાલની જાહેરાત, 200 યુનિટ સુધી વીજળીનું બિલ નહીં ભરવું પડે
Follow Us:
| Updated on: Aug 01, 2019 | 11:23 AM

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફરીથી એક જનહિતનો નિર્ણય લીધો છે. કેજરીવાલે કહ્યું કે જો તમે 200 યુનિટ વિજળીનો વપરાશ કરો છો તો તેના માટે કોઈ જ બિલ આપવાની જરુર નથી. આમ કેજરીવાલે વિજળીના બિલને લઈને લોકોને મોટી રાહત આપી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

જાહેરાત કરવામાં આવી છે અને જો 200 યુનિટ કરતાં વધારે વીજ વપરાશ કરશો તો તેમાં દિલ્હીવાસીઓએ પહેલાંથી જેમ જ પૂરેપૂરુ બિલ ભરવાનું રહેશે. કેજરીવાલે કહ્યું કે 200 યુનિટ માટે 2013માં 900 રુપિયા આપવા પડતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે વીજળી કંપનીઓની ખોટ 17 ટકાથી ઘટીને 8 ટકા સુધી આવી ગયી છે. જે જે લોકો દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજ વપરાશ કરશે તેમને કોઈ જ બિલ ચૂકવવાની જરુર નથી. તેમના વીજળીના બિલ માફ થશે. આ ઘોષણા કરવી શક્ય બની કારણ કે લોકોએ ઈમાનદાર સરકાને પસંદ કરી. આની સાથે તેમણે કહ્યું કે જો કોઈ 201 યુનિટ વીજ વપરાશ કરશે તો તેમને આખું બિલ ભરવાનું રહેશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">