કોરોના વાઈરસનો કહેર : સ્કૂલ-મોલ અને સિનેમાઘરો બંધ, જાણો 10 મોટા નિર્ણય વિશે

|

Mar 16, 2020 | 10:49 AM

કોરોના વાઈરસના લીધે દેશભરમાં હાહાકાર છે અને તમામ રાજ્યો અલગ અલગ રીતે પગલાંઓ લઈ રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે કેન્દ્ર સરકારે પણ વિવિધ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. દેશમાં કયા રાજ્યે કેવા પગલાં લીધા છે તેના વિશે જાણકારી મેળવીએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

કોરોના વાઈરસનો કહેર : સ્કૂલ-મોલ અને સિનેમાઘરો બંધ, જાણો 10 મોટા નિર્ણય વિશે

Follow us on

કોરોના વાઈરસના લીધે દેશભરમાં હાહાકાર છે અને તમામ રાજ્યો અલગ અલગ રીતે પગલાંઓ લઈ રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે કેન્દ્ર સરકારે પણ વિવિધ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. દેશમાં કયા રાજ્યે કેવા પગલાં લીધા છે તેના વિશે જાણકારી મેળવીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

1. ઓડિશાની સરકારે કોરોના વાઈરસને આફત જાહેર કરી દીઘી છે. તમામ શૈક્ષણિક સંસ્થાનને 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.

2. દિલ્હીમાં સ્કૂલ, મોલ અને સિનેમાઘરો બંધ રાખવામાં માટે કેજરીવાલ સરકારે આદેશ આપ્યો છે. આ આદેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે તો જેએનયુએ પણ તમામ પરીક્ષા, લેક્ચર સ્થગિત કરી દીધા છે.

3. બિહારમાં તમામ સ્કૂલ, કોંચિગ સસંથાઓ અને કોલેજ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બિહાર દિવસના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે.

4. ઉત્તરપ્રદેશમાં પણ કોરોના વાઈરસની સાવચેતની પગલે સ્કૂલ, કોલેજ, ટેક્નિકલ સંસ્થાઓ માર્ચ 22 સુધી બંધ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5. ભારતીય સેનાએ 1 મહિના માટે તમામ ભરતીઓ સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયાએ ઈટલી, ફ્રાંસ, જર્મની, સ્પેન, સાઉથ કોરિયા અને શ્રીલંકાની ફ્લાઈટ જ રદ કરી દીધી છે.

6. છત્તીસગઢ સરકારે તમામ જાહેર લાઈબ્રેરી, જિમ, સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક 31 માર્ચ સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

7. બીસીસીઆઈએ આઈપીએલને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધો છે. જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

8. ઈરાનથી 44 ભારતીયોની બીજી બેચ ભારત આવી પહોંચી છે. તેઓને મુંબઈના ઘાટકોપર ખાતે ઈન્ડિયન નેવી ક્વારંટીન ફેસિલીટીમાં રાખવામાં આવી છે.

9. મધ્યપ્રદેશમાં આગામી આદેશ સુધી તમામ સ્કૂલ, પ્રાઈવેટ સ્કૂલ બંધ રાખવા માટે આદેશ આપ્યો છે. હરિયાણામાં 31 માર્ચ સુધી તમામ કોલેજ અને યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે.

10. કર્ણાટકમાં એક અઠવાડિયા માટે તમામ યૂનિવર્સિટી બંધ કરવામાં આવી છે. કર્ણાટકમાં તમામ મોલ, સિનેમાઘર, પબ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યેદિયુરપ્પા સરકારે રાજ્યમાં એકસાથે વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં લગ્નનો સમારોહ પણ સામેલ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:08 pm, Fri, 13 March 20

Next Article