પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા
ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞની ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 ડિસેમ્બરે ઊંઝા પહોંચશે, તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશોમાં 4 લાખથી વધારે NRI […]
ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞની ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 ડિસેમ્બરે ઊંઝા પહોંચશે, તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશોમાં 4 લાખથી વધારે NRI પાટીદારો યજ્ઞ દરમિયાન હાજર રહીને હવનના દર્શન કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ, શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ, જુઓ VIDEO