ટ્રમ્પની ભારત મુલાકાત અંગે અમેરિકાના ગુજરાતીઓ આશાવાદી

|

Feb 23, 2020 | 11:09 AM

અમેરિકાના ગુજરાતી સમુદાયના આગેવાનો મોદી અને ટ્રમ્પને મેેસેજ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થાના પ્રમુખ પી.કે. નાઈક તમામ સ્થાનિક નેતાઓની એક બેઠક બોલાવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત ખાતેની મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે ઘણી ફળદાયી બની રહેશે. લોસ એન્જેલીસ અને પડોશી શહેર મોદી અને ટ્રમ્પના સમર્થક રહ્યા છે. ભારત […]

ટ્રમ્પની ભારત મુલાકાત અંગે અમેરિકાના ગુજરાતીઓ આશાવાદી

Follow us on

અમેરિકાના ગુજરાતી સમુદાયના આગેવાનો મોદી અને ટ્રમ્પને મેેસેજ

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થાના પ્રમુખ પી.કે. નાઈક તમામ સ્થાનિક નેતાઓની એક બેઠક બોલાવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત ખાતેની મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે ઘણી ફળદાયી બની રહેશે. લોસ એન્જેલીસ અને પડોશી શહેર મોદી અને ટ્રમ્પના સમર્થક રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારમાં નડતી અમુક અડચણો દૂર થવાની આશા છે.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના પ્રમુખ પરિમલ શાહ (ડાબે) અને સેક્રેટરી યોગી પટેલ

આર્ટેશિયા ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ પરિમલ શાહે પણ કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધારે મજબૂત બનાવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના સેક્રેટરી યોગી પટેલે કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ખૂબ વિશેષ છે અને ભારત-અમેરિકાના સંબંધોને વધારે બળ પૂરું પાડશે. વિશ્વના આ બે લોકપ્રિય નેતાઓ છે, પરંતુ સાથોસાથ, બંને સામે તમામ બાજુએથી વિરોધ પણ પ્રચંડ થઈ રહ્યો છે. અમને આશા છે કે આ મુલાકાતમાં એમના જે કોઈ એજન્ડા હશે એ સફળતા હાંસલ કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:30 pm, Fri, 21 February 20

Next Article