અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રસાકસીનો જંગ, ટ્રમ્પને 210 ઇલેક્ટ્રોલ મત તો જો બાઇડનને 227 મત, ચૂંટણી જીતવા બહુમતિનો આંકડો 270

|

Nov 04, 2020 | 11:02 AM

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે, ટ્રમ્પને હાલ 210 ઇલેક્ટ્રોલ મત તો જો બાઇડનને 227 મત મળ્યા છે જણાવવું રહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બહુમતિનો આંકડો 270 છે. ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક, વૉશિંગ્ટન અને કેલિફોર્નિયામાં જો બાઇડનની જીત થઈ છે જ્યારે કે ટેક્સાસ, ફ્લોરિડા, ઇન્ડિયાના અને ઓહાયોમાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત તઈ છે. […]

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રસાકસીનો જંગ, ટ્રમ્પને 210 ઇલેક્ટ્રોલ મત તો જો બાઇડનને 227 મત, ચૂંટણી જીતવા બહુમતિનો આંકડો 270

Follow us on

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે, ટ્રમ્પને હાલ 210 ઇલેક્ટ્રોલ મત તો જો બાઇડનને 227 મત મળ્યા છે જણાવવું રહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બહુમતિનો આંકડો 270 છે. ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, ન્યૂયોર્ક, વૉશિંગ્ટન અને કેલિફોર્નિયામાં જો બાઇડનની જીત થઈ છે જ્યારે કે ટેક્સાસ, ફ્લોરિડા, ઇન્ડિયાના અને ઓહાયોમાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત તઈ છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article