અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા છે. કુલ 538માંથી 270 મત મળવા જરૂરી હતા જેમાંથી બિડેનને અત્યાર સુધીમાં 133 મતો મળ્યા જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર 115 મતો મળ્યા છે જ્યારે જોર્જિયા સહિત 6 અમેરિકી રાજયોમાં મતદાન પૂર્ણ થયું છે. મળતી માહિતિ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે […]

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત
Follow Us:
| Updated on: Nov 04, 2020 | 10:43 AM

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા છે. કુલ 538માંથી 270 મત મળવા જરૂરી હતા જેમાંથી બિડેનને અત્યાર સુધીમાં 133 મતો મળ્યા જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર 115 મતો મળ્યા છે જ્યારે જોર્જિયા સહિત 6 અમેરિકી રાજયોમાં મતદાન પૂર્ણ થયું છે. મળતી માહિતિ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત થઈ છે. શરૂઆતી વલણમાં જો બિડેન ટ્રમ્પથી આગળ દેખાઈ રહ્યા છે. ફ્લોરિડા, જોર્જિયાના શરૂઆતી વલણમાં ટ્રમ્પ આગળ છે. અમેરિકામાં 270 છે બહુમતિનો આંકડો. ઇલેક્ટ્રોલ વોટમાં બિડેન અને ટ્રમ્પ નજીક દેખાઈ રહ્યા છે. ટ્રમ્પને અત્યાર સુધી 115 ઇલેક્ટ્રોલ વોટ બિડેનને અત્યાર સુધી 133 ઇલેક્ટ્રોલ વોટ મિશિગન, વિસ્કોન્સિનમાં પણ ટ્રમ્પ આગળ છે અને ઇન્ડિયાનામાં ટ્રમ્પે જો બિડેનને હરાવ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">