અમદાવાદઃ કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવાની માગ બની તેજ

|

Oct 05, 2020 | 1:35 PM

રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસમાંથી કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવા માગ તેજ બની છે. કનુ કલસરિયાના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ માગણી કરી છે. કોંગ્રેસના 50થી વધુ લોકોએ કલસરિયાને રાજ્યસભામાં મોકલવા રજૂઆત કરી છે. જેમાં ધારાસભ્ય અમરીશ ડેર પણ સમર્થકો સાથે હાજર રહ્યાં હતા અને તમામ લોકોએ સાથે મળી પ્રભારી, પ્રમુખ […]

અમદાવાદઃ કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવાની માગ બની તેજ

Follow us on

રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોંગ્રેસમાંથી કનુ કલસરિયાને રાજ્યસભામાં મોકલવા માગ તેજ બની છે. કનુ કલસરિયાના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ માગણી કરી છે. કોંગ્રેસના 50થી વધુ લોકોએ કલસરિયાને રાજ્યસભામાં મોકલવા રજૂઆત કરી છે. જેમાં ધારાસભ્ય અમરીશ ડેર પણ સમર્થકો સાથે હાજર રહ્યાં હતા અને તમામ લોકોએ સાથે મળી પ્રભારી, પ્રમુખ અને વિપક્ષી નેતા સમક્ષ માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ

Published On - 1:10 pm, Mon, 9 March 20

Next Article