રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં 4984 ફરિયાદો નોંધાઈ

|

Mar 02, 2020 | 12:13 PM

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે દારૂબંધીના કાયદા વચ્ચે પણ રાજ્યમાં દારૂને લગતી ફરિયાદોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019માં રાજ્યમાં દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને લગતી 9081 ફરિયાદો નોંધાઈ છે. જેમા સૌથી વધુ પોલીસ ફરિયાદો અમદાવાદમાં મળી છે. અમદાવાદમાં એક વર્ષમાં 4984 ફરિયાદો નોંધાઈ છે જ્યારે કે સુરતમાં 1989 ફરિયાદો પોલીસને મળી છે. રાજ્યમાં એકમાત્ર મહીસાગર […]

રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં 4984 ફરિયાદો નોંધાઈ

Follow us on

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે દારૂબંધીના કાયદા વચ્ચે પણ રાજ્યમાં દારૂને લગતી ફરિયાદોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019માં રાજ્યમાં દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને લગતી 9081 ફરિયાદો નોંધાઈ છે. જેમા સૌથી વધુ પોલીસ ફરિયાદો અમદાવાદમાં મળી છે. અમદાવાદમાં એક વર્ષમાં 4984 ફરિયાદો નોંધાઈ છે જ્યારે કે સુરતમાં 1989 ફરિયાદો પોલીસને મળી છે. રાજ્યમાં એકમાત્ર મહીસાગર જિલ્લો જ એવો છે જ્યાં પોલીસને દારૂને લગતી એક પણ ફરિયાદ નોંધાઈ નથી. આ આંકડા કોંગ્રેસે પુછેલા સવાલના જવાબમાં ભાજપે વિધાનસભામાં રજૂ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

Next Article