AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ભાજપે વધુ 3 પ્રદેશ હોદ્દેદારોની કરી જાહેરાત, ઉષાબેન પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ

| Updated on: Jan 25, 2021 | 6:25 PM
Share

Ahmedabad : ભાજપે વધુ 3 પ્રદેશ હોદ્દેદારોના લિસ્ટની જાહેરાત કરી છે. ઉષાબેન પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જાહેરાત થઇ છે.

Ahmedabad : ભાજપે વધુ 3 પ્રદેશ હોદ્દેદારોના લિસ્ટની જાહેરાત કરી છે. ઉષાબેન પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જાહેરાત થઇ છે. તો બીનાબેન આચાર્યની પ્રદેશ મંત્રી તરીકે નિમણુંક કરાઇ છે. મહેશ મોદીને આઈટી સેલ કન્વીનર બનાવાયા છે. આ પહેલા 27 હોદ્દેદારોની 2 તબક્કામાં જાહેરાત થઇ હતી. હવેથી ભાજપ પ્રદેશ હોદ્દેદારોના માળખાનું કદ 31 પદાધિકારીઓનું થયું છે.

 

Published on: Jan 25, 2021 06:24 PM
g clip-path="url(#clip0_868_265)">