પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી કરવામાં આવી હતી અને હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ, લખનઉં અને મેગ્લોર એરપોર્ટની જવાબદારી અડાણી સમૂહને સોંપવામાં આવી છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, […]

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 5:48 PM

એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી કરવામાં આવી હતી અને હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ, લખનઉં અને મેગ્લોર એરપોર્ટની જવાબદારી અડાણી સમૂહને સોંપવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :    મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શુક્રવારના રોજ એરપોર્ટે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે આ 3 એરપોર્ટનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે કરવામાં આવશે. આ માટે સમજૂતી પર હસ્તાક્ષર અડાણી સમૂહ સાથે કરવામાં આવ્યા છે. હવે અડાણી સમૂહની પાસે એરપોર્ટનું સંચાલન, નિયમન અને વિકાસનો અધિકાર રહેશે. આ એરપોર્ટથી જે આવક પ્રાપ્ત થશે તે કંપનીની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

adani-group-aai-sign-pacts-for-managing-ahmedabad-lucknow-mengaluru-airports

અમદાવાદ એરપોર્ટ

જે રકમ અડાણી પાસેથી સરકારને મળશે તેનો ઉપયોગ નાના નાના એરપોર્ટ બનાવવામાં સરકારે કરશે તેવી જાણકારી મળી રહી છે. આ અંગે અડાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પણ ટ્વીટ કરીને વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, લખનઉં અને મેગ્લોંર એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહને સોંપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">