આજે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક, પેટાચૂંટણી સહીત સરકાર અને સંગઠન બાબતે કરાશે ચર્ચા

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચદ્રકાંત પાટીલ વચ્ચે આજે બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત સરકારે તાજેતરમાં જ લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોને કેવી રીતે સંગઠનની મદદથી લોકો સુધી પહોચાડવા તેની પર ચર્ચા થશે તો સંગઠન દ્વારા સરકાર પાસે હવે પછી કેવા પ્રકારની કામગીરીની અપેક્ષા છે તેની પણ વાતચીત કરાશે, ખાસ કરીને, આગામી નવેમ્બરમાં યોજાનાર […]

આજે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક, પેટાચૂંટણી સહીત સરકાર અને સંગઠન બાબતે કરાશે ચર્ચા
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 12:34 PM

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચદ્રકાંત પાટીલ વચ્ચે આજે બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત સરકારે તાજેતરમાં જ લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોને કેવી રીતે સંગઠનની મદદથી લોકો સુધી પહોચાડવા તેની પર ચર્ચા થશે તો સંગઠન દ્વારા સરકાર પાસે હવે પછી કેવા પ્રકારની કામગીરીની અપેક્ષા છે તેની પણ વાતચીત કરાશે, ખાસ કરીને, આગામી નવેમ્બરમાં યોજાનાર વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે દર મંગળવારે આ પ્રકારે બેઠક યોજાતી રહે છે. પરંતુ સી આર પાટીલને કોરોના થયા બાદ આ પ્રકારે બન્ને વચ્ચે સરકાર અને સંગઠન બાબતે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ નથી.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ પણ વાંચોઃગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ડિજિટલ સેવાથી આવરી લેવાશે, 8 ઓક્ટોબરે 2 ગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ, તલાટી પણ કરી શકશે એફિડેવીટ, ડિસેમ્બર 2020 સુધીમાં 8 હજાર ગામને આવરી લેવાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">