ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ડિજિટલ સેવાથી આવરી લેવાશે, 8 ઓક્ટોબરે 2 ગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ, તલાટી પણ કરી શકશે એફિડેવીટ, ડિસેમ્બર 2020 સુધીમાં 8 હજાર ગામને આવરી લેવાશે

ગુજરાતમાં આગામી 8 ઓક્ટોબરથી રાજ્યની 2000 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શુ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, જાહેરાત કરી હતી કે, ગ્રામ્યસ્તરના લોકોને ઘરે બેઠા જ સમસ્યાનું નિરાકરણ મળે તે માટે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. ડિજિટલ સેવા સેતુના પ્રથમ તબક્કામાં, 2000 ગ્રામ પંયાયતોને આવરી લેવાશે. ડિસેમ્બર 2020 સુધીમાં આ સેવા વિસ્તારીને 8000 […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ડિજિટલ સેવાથી આવરી લેવાશે, 8 ઓક્ટોબરે 2 ગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ, તલાટી પણ કરી શકશે એફિડેવીટ, ડિસેમ્બર 2020 સુધીમાં 8 હજાર ગામને આવરી લેવાશે
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 11:57 AM

ગુજરાતમાં આગામી 8 ઓક્ટોબરથી રાજ્યની 2000 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શુ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, જાહેરાત કરી હતી કે, ગ્રામ્યસ્તરના લોકોને ઘરે બેઠા જ સમસ્યાનું નિરાકરણ મળે તે માટે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. ડિજિટલ સેવા સેતુના પ્રથમ તબક્કામાં, 2000 ગ્રામ પંયાયતોને આવરી લેવાશે. ડિસેમ્બર 2020 સુધીમાં આ સેવા વિસ્તારીને 8000 ગ્રામ્ય પંચાયતોને આવરી લેવાશે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મળતી સેવાઓ તબક્કાવાર ગ્રામ પંચાયત કક્ષાએ ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખવામા આવ્યો છે. આ સેવા અંતર્ગત વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયને પગલે, ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ એફિડેવિટ કરાવવાની સુવિધા મળતી થશે. ગ્રામીણ પ્રજાજનોને રોજ-બરોજની સેવાઓ પ્રમાણપત્રો માટે હવે તાલુકા કે જિલ્લા મુખ્ય મથકે જવું નહિ પડે. ગ્રામ પંચાયતમાં જ નજીવી ફીથી મળશે ઘરઆંગણે સુવિધાઓ.

અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ પણ વાંચોઃબનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂ.5400 રહ્યા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 05 ઓક્ટોબરનાં ભાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">