અમદાવાદ: નરોડામાં દારુની મહેફિલ માણતા 5 પોલીસકર્મી સહિત 7 લોકોની ધરપકડ

|

Sep 17, 2019 | 11:13 AM

અમદાવાદમાં દારુની મહેફિલ માણતા પાંચ પોલીસ કર્મચારીઓ સહિત સાત લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી હોટેલ માલવા ખાતે આ મહેફિલ ચાલી રહી હતી ત્યારે નરોડા પોલીસે રેડ પાડી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે […]

અમદાવાદ:  નરોડામાં દારુની મહેફિલ માણતા 5 પોલીસકર્મી સહિત 7 લોકોની ધરપકડ

Follow us on

અમદાવાદમાં દારુની મહેફિલ માણતા પાંચ પોલીસ કર્મચારીઓ સહિત સાત લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી હોટેલ માલવા ખાતે આ મહેફિલ ચાલી રહી હતી ત્યારે નરોડા પોલીસે રેડ પાડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

રવિવારની રાતે અમદાવાદમાં પાંચ પોલીસ કર્મચારીઓ જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પોલીસ કર્મચારીઓમાં ત્રણ કોન્સ્ટેબલ જ્યારે બે હેડ કોન્સ્ટેબલ છે. નરોડા પોલીસે રેડ પાડી હતી અને ઉલ્લેખનીય છે કે આ પોલીસ પકડાયા તેમાંથી એક પોલીસ જવાન તો નરોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હોટેલના માલિકની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બદલો લેવા માટે આ પોલીસ કર્મીઓને પકડવામાં આવ્યા છે તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ઉડી છે કે કોઈએ રેકી કરીને પોલીસ વિભાગને આ બાબતની બાતમી આપી દીધી હતી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article