શિયાળામાં બાઇક અને કારના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ? જાણો ઠંડીમાં કેટલું PSI રાખવાથી મળશે બેસ્ટ માઇલેજ

જો તમે પણ તમારી બાઇક કે કારના ટાયરમાં કેટલી હવા ભરાવવી તે અંગે મૂંઝવણમાં હોવ, તો શિયાળામાં કેટલું PSI રાખવું જોઈએ અને ટાયરનું પ્રેશર ક્યારે ચેક કરવું જોઈએ તે જાણવું જરૂરી છે. શિયાળામાં તાપમાન ઘટવાની સાથે વાહનોનાં ટાયરમાં હવાનું દબાણ પણ ઘટી શકે છે.

| Updated on: Nov 09, 2026 | 10:30 AM
1 / 9
હવામાનમાં ફેરફારની અસર માત્ર માણસોના સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ વાહનોની કામગીરી પર પણ પડી શકે છે. ખાસ કરીને શિયાળામાં તાપમાન ઘટવાની સાથે બાઇક અને કારના ટાયરમાં હવાનું દબાણ પ્રભાવિત થાય છે. (Image Source | iStock)

2 / 9
ઘણી વખત વાહનચાલકોને લાગે છે કે ટાયરમાં હવા પહેલાં જેટલી જ છે. પરંતુ ઠંડીના કારણે ટાયરનું પ્રેશર ઘટી શકે છે. તેની સીધી અસર વાહનની રાઇડિંગ, માઇલેજ અને રસ્તા પરની પકડ પર પડે છે. (Image Source | iStock)

3 / 9
જો ટાયરમાં જરૂરિયાત કરતાં ઓછી હવા હોય તો વાહન ચલાવતી વખતે ટાયર વધુ દબાય છે. તેનાથી ટાયર ઝડપથી ઘસાઈ જાય છે. આથી શિયાળામાં ટાયર પ્રેશરની નિયમિત તપાસ કરવી ખૂબ જરૂરી છે. (Image Source | iStock)

4 / 9
બાઇક કે કારના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ તેનો કોઈ એક નિયમ તમામ મોડલ પર લાગુ પડતો નથી. ટાયરનું પ્રેશર વાહનના મોડલ, ટાયરના કદ અને તેના પર પડતા વજન પર આધારિત હોય છે. (Image Source | iStock)

5 / 9
સામાન્ય બાઇકમાં મોટાભાગે આગળના ટાયરમાં આશરે 25 PSI અને પાછળના ટાયરમાં આશરે 28થી 32 PSI હવાનું પ્રેશર યોગ્ય માનવામાં આવે છે. (Image Source | iStock)

6 / 9
જો બાઇક પર પાછળની સીટમાં કોઈ વ્યક્તિ બેઠી હોય અથવા વધારાનો સામાન રાખવામાં આવ્યો હોય, તો પાછળના ટાયરનું પ્રેશર અલગ હોઈ શકે છે. (Image Source | iStock)

7 / 9
સામાન્ય પેસેન્જર કારમાં ટાયર પ્રેશર વાહનના મોડલ અને ટાયરના કદ પ્રમાણે અલગ હોય છે. ઘણી કારમાં સામાન્ય રીતે આગળના ટાયરમાં આશરે 30થી 35 PSI અને પાછળના ટાયરમાં આશરે 30થી 35 PSI હવાનું પ્રેશર યોગ્ય માનવામાં આવે છે. v(Image Source | iStock)

8 / 9
કેટલીક કારમાં આગળ અને પાછળના ટાયર માટે અલગ-અલગ PSI નિર્ધારિત હોય છે. કારમાં વધુ મુસાફરો અથવા સામાન હોય ત્યારે કંપની દ્વારા સૂચવવામાં આવેલું લોડ મુજબનું પ્રેશર જાળવવું જોઈએ. (Image Source | iStock)

9 / 9
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. ઉપરના PSI આંકડા સામાન્ય માર્ગદર્શક અંદાજ છે. તમારા વાહન માટે ઉત્પાદક દ્વારા સૂચવેલું ટાયર પ્રેશર જ અંતિમ માનવું. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.