પાકિસ્તાને આટલા બધા ડ્રોન છોડ્યા-મિસાઈલ મારો કર્યો છતા ભારતમાં કોઈનો વાળ કેમ વાંકો ના થયો, શું કહ્યું DGMO એ ?

પહેલગામના બૈસરન આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકીઓના 9 અડ્ડાઓને નિશાન બનાવીને આશરે 100 જેટલા આતંકવાદી-આતંકના સપોલિયાઓનો ખાત્મો બોલાવ્યો. આ ઘટના બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ વડે હવાઈ હુમલા કર્યા પરંતુ એક કાંકરી પણ ખરી નહીં.

| Edited By: | Updated on: May 12, 2025 | 7:44 PM
4 / 6
ભારતે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે શરૂ કર્યું હતું. પરંતુ પાકિસ્તાનને આતંકવાદીઓ વધુ વ્હાલા લાગ્યા તેથી તેમણે આતંકવાદ સામેની લડાઈ-હુમલાને પોતાની લડાઈ બનાવી નાખી જેમાં તેમણે ભારે માર ખાધો. એટલું જ નહીં સૈન્યની દ્રષ્ટિએ પણ પારાવાર નુકસાન ભોગવવું પડ્યું છે.

5 / 6
ભારતને જાણ હતી કે, પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કર્યા વિના જ ભારતમા વિવિધ જગ્યાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કરશે તેથી ભારતે તેની સુરક્ષા પ્રણાલી પહેલેથી જ એક્ટિવ કરી નાખી હતી.

6 / 6
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને વર્ષો પછી ભારતની સૈન્ય તાકાતનો સ્વાદ ચાખ્યો છે. પાકિસ્તાન એ ના ભૂલે કે આ લડાઈ આતંકવાદ સામેની છે. જો હવે ફરી ભારતમાં આતંકી હુમલા થશે તો ઓપરેશન સિંદૂર કરતા પણ વધુ ખુવારી અને નુકસાન વેઠવા તૈયાર રહે.

Published On - 7:41 pm, Mon, 12 May 25