WhatsApp પર તમને પણ આવી રહ્યો છે +92 Code નંબરથી કોલ્સ, તો તે પાકિસ્તાનથી નહીં આ કારણે પણ આવી શકે છે

વોટ્સએપ પર આવતા આ કોલ્સ દ્વારા યુઝર્સને લોટરી અથવા ઈનામ જીતવાની પણ લાલચ આપવામાં આવે છે. આ કારણે ઘણા યુઝર્સ આ લાલચમાં આવી પોતાની પર્સનલ ડિટેલ્સ અને બીજી જાણકારી શેર કરી દે છે. જેના કારણે તેમને ઘણું નુકસાન થાય છે.

WhatsApp પર તમને પણ આવી રહ્યો છે +92 Code નંબરથી કોલ્સ, તો તે પાકિસ્તાનથી નહીં આ કારણે પણ આવી શકે છે
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 12:31 PM

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">