Gujarati NewsPhoto galleryWestern Railway Update News irctc booking Baroda Division porbandar rajkot Secunderabad SF Express Train Cancelled Due to Heavy Rain
Western Railway Update : ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન તેમજ સૌરાષ્ટ્રની આટલી ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું
Baroda Division Train Cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ જ છે. જનજીવન ખોરવાઈ ગયું છે તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારે વરસાદથી રેલવે પર પણ અસર પડી છે. વડોદરા-ભરુચ તેમજ સુરત જતી કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. આ ટ્રેનનું લિસ્ટ નીચે આપેલ છે.