દિવાળી-છઠ્ઠ પૂજાએ અમદાવાદથી બિહાર માટે દોડશે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન, કન્ફર્મ ટિકિટની ચિંતા નહીં!

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન બિહાર અને ઉત્તર પ્રદેશ જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી બિહારના રાજગીર વચ્ચે ખાસ અનારક્ષિત ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: Nov 04, 2026 | 10:13 AM
1 / 7
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન બિહાર અને ઉત્તર પ્રદેશ જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી બિહારના રાજગીર વચ્ચે ખાસ અનારક્ષિત ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Image Source | iStock)

2 / 7
આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ રિઝર્વેશનની જરૂર નહીં પડે. મુસાફરો સામાન્ય અનારક્ષિત ટિકિટ લઈને પણ મુસાફરી કરી શકશે. (Image Source | AI Generated)

3 / 7
અમદાવાદથી રાજગીર (ટ્રેન નંબર 09441): 4 અને 11 નવેમ્બરે અમદાવાદથી રાત્રે 11:55 વાગ્યે ઉપડશે અને શુક્રવારે સવારે 6:55 વાગ્યે રાજગીર પહોંચશે. (Image Source | iStock)

4 / 7
રાજગીરથી અમદાવાદ (ટ્રેન નંબર 09442): 6 અને 13 નવેમ્બરે રાજગીરથી સવારે 09:55 વાગ્યે અમદાવાદ માટે ઉપડશે. આ સ્પેશિયલ ટ્રેન બંને તરફથી કુલ ચાર ફેરા કરશે. (Image Source | iStock)

5 / 7
ગુજરાતમાં આણંદ, ગોધરા અને દાહોદ સહિતનાં સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે. આ ઉપરાંત રતલામ, કોટા, આગ્રા ફોર્ટ અને પટણા સહિતનાં સ્ટેશનો પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. (Image Source | AI Generated)

6 / 7
તહેવારો દરમિયાન નિયમિત ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાંબું હોવાથી આ ખાસ ટ્રેન બિહાર જતા મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે. (Image Source | iStock)

7 / 7
આ સ્પેશિયલ ટ્રેન હોવાથી તેના સમયપત્રક, સ્ટોપેજ અને અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે. મુસાફરી કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના રેલવે સ્ટેશનનો સંપર્ક કરીને તમામ વિગતોની ખાતરી અવશ્ય કરી લેવી. મુસાફરી માટે ટિકિટના નિયમો પણ અગાઉથી જાણી લેવા. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.