ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવેએ લીધું મોટું પગલું, આ સ્ટેશનો વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, શેડ્યૂલ કરો ચેક

|

Apr 05, 2024 | 9:54 AM

Special Trains : રેલવે ઉનાળાની રજાઓમાં ઘરે જવા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. વેસ્ટર્ન રેલવે ટ્રેન નંબર 09057/09058 ઉધના-મેંગલુરુ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને વિશેષ ભાડા પર જૂન સુધી લંબાવી રહી છે.

1 / 5
Special Trains : ઉનાળો શરૂ થઈ ગયો છે અને તહેવારને ધ્યાનમાં રાખીને ટ્રેનોમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. જો કે, રેલવેએ આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં લોકોની વધારાની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલ્વે ટ્રેન નંબર 09057/09058 ઉધના-મેંગલુરુ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને વિશેષ ભાડા પર જૂન સુધી લંબાવી રહી છે.

2 / 5
ટ્રેન નંબર 09057 ઉધના-મેંગલુરુ સ્પેશિયલ જે અગાઉ 03 એપ્રિલ, 2024 સુધી નક્કી થઈ હતી, તે હવે 05 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.

3 / 5
ટ્રેન નંબર 09058 મેંગલુરુ-ઉધના સ્પેશિયલ જે અગાઉ 04 એપ્રિલ, 2024 સુધી નક્કી થઈ હતી, તે હવે 06 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.

4 / 5
કયા સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે? : પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, આ ટ્રેનો વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુન, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, એમ બંને દિશામાં દોડશે. સાવંતવાડી રોડ., થિવીમ, કરમાલી, મડગાંવ, કાનાકોના, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમતા, મુર્ડેશ્વર, ભટકલ, મુકામ્બિકા રોડ, બાયંદૂર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરથકલ સ્ટેશન.

5 / 5
બુકિંગ કેવી રીતે થશે? - ટ્રેન નંબર 09057 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 05.04.2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Next Photo Gallery