
સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં બોરિવલી, વાપી, વલસાડ, બિલિમોરા, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, અમદાવાદ, લખતર, સુ. નગર, મુલી રોડ, વાંકાનેર, રાજકોટ, વીરપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, માળિયા હાટિના, વેરાવળ કરતાં પણ વધારે સ્ટેશનો લે છે.

સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બાન્દ્રાથી 13:40 એ ઉપડે છે અને વેરાવળ બીજે દિવસે 07:10એ પહોંચાડે છે. આ ટ્રેન સુરત 17:42 એ પહોંચે છે તેમજ વડોદરા 20:00 વાગ્યે અને અમદાવાદ 22:10 એ પહોંચે છે. રાજકોટની વાત કરીએ તો આ ટ્રેન 02:20 એ રાજકોટ પહોંચે છે અને જુનાગઢ 04:38 વાગ્યે પહોંચાડે છે.