Gujarati NewsPhoto galleryVirat Kohli Sachin Tendulkar Amitabh Bachchan and these celebrities invited for consecration of Ayodhya Ram mandir
વિરાટ કોહલી, અદાણી, અંબાણી અને કંગના સહિત 7000 લોકો, રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠામાં આવશે આ VVIP, જુઓ લિસ્ટ
અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. શ્રી રામ મંદિરમાં આવનારા તમામ VVIPની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેકની એન્ટ્રી બારકોડ પાસ દ્વારા થશે.