Travel tips : વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, ઓછા બજેટમાં ટ્રિપ યાદગાર બનાવો

જો તમે પણ વર્લ્ડ વુમન્સ ડે પર કોઈ ખાસ પ્લાન કરવા માંગો છો. તો તમે તમારી ફ્રેન્ડ સાથે ગુજરાતમાં કેટલીક એવી સુંદર જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે વર્લ્ડ વુમન્સ ડે પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળો મહિલા માટે પરફેક્ટ છે.

| Updated on: Mar 03, 2025 | 12:17 PM
4 / 5
તમારી પાસે એક દીવસનો સમય છે, અને તમે કોઈ એવા સ્થળ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો કે, આખો દિવસ તમે આ સ્થળ પર ફરી શકો, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા માટે બેસ્ટ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટ હવે તો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ગયું છે. તમે તમારી મહિલા મિત્રો સાથે અહી જવાનો પ્લાન બનાવી શકો છો.

5 / 5
ગીર ગુજરાતમાં મિત્રો સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં તમને એશિયાઈ સિંહ જેવા ઘણા પ્રાણીઓ જોવા મળશે. અહીં સફારીનો આનંદ માણી શકશે. દુનીયાભરમાં પ્રખ્યાત કેસર કેરી પણ આજ સ્થળની ફેમસ છે. તમે ગીર નેશનલ પાર્કમાં સફારીમાં પણ આનંદ માણી શકો છો.