New Year 2026 નો જશ્ન મનાવવા માટે બેસ્ટ છે ગુજરાતના આ ડ્રીમ ડેસ્ટિનેશન, પરિવાર સાથે બનાવી લો પ્લાન

દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિ આ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. જો તમે નવા વર્ષ 2026 માટે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાતમાં આ સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકે છે.

| Updated on: Dec 02, 2025 | 4:21 PM
4 / 6
 તમારો પ્લાન પરિવાર સાથે ન્યુયરની શરુઆત કોઈ ધાર્મિક સ્થળો પર જઈ કરવાનો છે. તો સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલિતાણા,નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો.

5 / 6
પરિવારના સભ્યોની ઈચ્છા પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યજીવ પ્રત્યે પ્રેમ છે. તો તમે સાસણ ગીર જે એશિયાઈ સિંહનું ઘર કહેવામાં આવી રહ્યું છે. તેમજ સાપુતારા પણ જઈ શકો છો. આ સાથે થોળ પક્ષી અભયારણ્ય ફરવાનો પ્લાન બનાવી શકો છો.

6 / 6
ન્યુયર પર તમે અઠવાડિયાનો ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ બધા સ્થળો માટે તમે તમારી પ્રાઈવેટ કાર કે પછી ટ્રેન,બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો.ગુજરાત સુંદર અને ફરવા ફરવાની સાથે સ્વાદિષ્ટ ભોજન માટે પણ જાણીતું છે. (PHOTO: gujarta tourisam)