Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો

તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Dec 24, 2025 | 12:52 PM
1 / 6
ન્યુયર આવતા જ મનમાં એક સવાલ થાય છે. આ વખતે કાંઈક અલગ કરીશું. પરંતુ હંમેશા એવું હોય છે કે, કામની જવાબદારીઓ અને સમય ન હોવાના કારણે કોઈ પ્લાન કરી શકતા નથી. ત્યારે જો ન્યુયર 2026માં અચાનક ટ્રિપ  પ્લાન મનમાં આવે તો. તમારે ગભરાવવાની જરુર નથી. ગુજરાતમાં કેટલાક એવા સુંદર સ્થળો છે. જ્યાં તમે કોઈ પણ તૈયારી વગર લાંબી રાજાઓમાં સરળતાથી ફરી શકો છો.

2 / 6
 જો તમે ન્યુયર પર આધ્યાત્મિકનો અનુભવ કરવા માંગો છો.તેમજ નવા વર્ષનું વેલકમ મંદિરોમાં જઈ કરવા માંગો છો. તો ગુજરાતમાં તમે સોમનાથ, દ્વારકા, અક્ષરધામ મંદિર, અંબાજી મંદિર,પાવાગઢ, ચોટીલા સહિતના મંદિરોમાં જઈ તમે દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 6
જો તમે ન્યુયર પર પત્ની સાથે કોઈ રોમાન્ટિક સ્થળો પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, માધુપુરબીચ, માંડવી બીચ,સાપુતારા, સહિત તમે કચ્છમાં ફરવાનો પણ પ્લાન બનાવી શકો છો.

4 / 6
બાળકો સાથે ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન છો. તો ગીરમાં એશિયાઈ સિંહ જોવા માટે સાસણ ગીર , સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ એન્ડવેન્ચર માટે દીવમાં વોટર સ્પોર્ટ્સની મજા માણી શકો છો.

5 / 6
ગુજરાત કચ્છના રણથી લઈને સાપુતારાની ટેકરીઓ સુધી વિવિધ પ્રવાસી આકર્ણણો આવેલા છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહોને જોવા માટે ગુજરાત એકમાત્ર સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

6 / 6
ગુજરાતના દરિયાકિનારાની સુંદરતા અને આસપાસના પ્રકૃતિના નયનરમ્ય નજારા પ્રવાસીઓને આકર્ષે છે, તમે ગુજરાતના શિવરાજ પુર બીચ સહિત અન્ય બીચ ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવી શકો છો. તમે આ બધા સ્થળો પર ક્રિસમસની પણ ઉજવણી કરી શકો છો.

Published On - 12:51 pm, Wed, 24 December 25