Train waiting list : જંગલ સફારી કરવા જવા માટે આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ ચેક કરો

Train waiting list Saurashtra Janata train : ઉનાળોએ હળવે રહીને ટકોર કરી દીધી છે, સાથે-સાથે બાળકોને વેકેશન પણ ચાલુ થઈ જશે. આ સમયગાળામાં લોકો અલગ-અલગ જગ્યાએ ફરવાનો પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે આ સમયે બધા જંગલ સફારી ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે. તો આજે જાણો કે અમદાવાદ અને સુરતથી આ ટ્રેનનું વેઈટિંગ લિસ્ટ શું છે.

| Edited By: | Updated on: Mar 30, 2024 | 3:07 PM
4 / 5
મે મહિનાની વાત કરીએ તો પહેલી તારીખે 1 વેઈટ લિસ્ટમાં બતાવે છે અને 21 તારીખે 3 વેઈટ લિસ્ટ બતાવે છે. તેમજ જુનની વાત કરીએ તો તમને જુન મહિનામાં ગમે ત્યારે સીટ મળી રહેવાના ચાન્સ છે.

મે મહિનાની વાત કરીએ તો પહેલી તારીખે 1 વેઈટ લિસ્ટમાં બતાવે છે અને 21 તારીખે 3 વેઈટ લિસ્ટ બતાવે છે. તેમજ જુનની વાત કરીએ તો તમને જુન મહિનામાં ગમે ત્યારે સીટ મળી રહેવાના ચાન્સ છે.

5 / 5
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી જે તે સમયે લખેલા ન્યૂઝ વખતની છે. બની શકે કે તમે જ્યારે બુક કરાવો ત્યારે સીટ અવેલેબલ હોય. આ માટે ઓફિશિયલ સાઈટ ચેક કરી લેવી જોઈએ.)